

websankul
Vansarthi All In One PYQs Websankul
વનરક્ષક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી All in One પુસ્તક, જેમાં PYQs, વિષયવાર પ્રશ્નો અને વન-પર્યાવરણ સંબંધિત મહત્વપૂર્ણ અભ્યાસ સામગ્રીનો સમાવેશ થાય છે.
₹290.00
₹510.00
In stock:
24
Share:
Product Details
વનરક્ષક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી “વનરક્ષક All in One” પુસ્તક. તેમાં અગાઉની વનરક્ષક પરીક્ષાના પ્રશ્નપત્રો, વિષયવાર પ્રશ્નો અને ટોપિકવાઇઝ અભ્યાસ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ, વન અને વન્યજીવન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓનું વિસ્તૃત વર્ગીકરણ સાથે પરીક્ષાલક્ષી તૈયારી માટે સામગ્રી આપવામાં આવી છે. CBRT દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પ્રશ્નપેપર્સને પણ આવરી લેવામાં આવ્યા છે.
Specifications
- PublicationWebsankul
- Publication Year2026
- Edition1
- ContentMCQ
- ColorBlack and White
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages396

