


Yuva Upanishad
SSC CHSL 30 Prashnpatro 3100 PYQs Yuva Upnishad
યુવા ઉપનિષદ SSC CHSL: 2020–2024નાં 30 પ્રશ્નપત્રો ગુજરાતીમાં; 26 Tier 1 અને 4 Tier 2 પેપર, ગણિત–રિઝનિંગની સમજૂતી સાથે.
₹275.00
₹400.00
In stock:
14
Share:
Product Details
SSC CHSL PYQs — 30 પ્રશ્નપત્રો યુવા ઉપનિષદનું ગુજરાતી અગાઉના પ્રશ્નપત્રોનું પુસ્તક છે. પ્રથમ આવૃત્તિ 2025માં 2020થી 2024 સુધીનાં પેપર છે.
તેમાં 26 Tier 1 અને 4 Tier 2 એમ કુલ 30 પ્રશ્નપત્રોનો સમાવેશ થાય છે. ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના પ્રશ્નો માટે શોર્ટકટ તથા વિગતવાર સમજૂતી આપવામાં આવી છે.
સંપાદકોમાં અજય પટેલ, સંજય પાઘડાળ, ગૌરવ પટેલ, હિતેશ પ્રજાપતિ અને જય પટેલ છે. આ SSCની Combined Higher Secondary Level પરીક્ષાનું પ્રશ્નસંકલન છે.

