


Yuva Upanishad
Shabd Upnishad Yuva Upnishad
શબ્દ ઉપનિષદ — યુવા ઉપનિષદ; કહેવતો, રૂઢિપ્રયોગ, સમાનાર્થી–વિરુદ્ધાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ અને ગદ્યખંડ આધારિત શબ્દભંડોળ.
₹200.00
₹290.00
In stock:
38
Share:
Product Details
શબ્દ ઉપનિષદ યુવા ઉપનિષદનું ગુજરાતી શબ્દભંડોળ પુસ્તક છે. જોડાયેલ કવર પ્રથમ આવૃત્તિ 2025નું છે.
તેમાં કહેવતો, રૂઢિપ્રયોગો, તળપદા શબ્દો, સમાનાર્થી–વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ તથા ગદ્યખંડ આધારિત શબ્દભંડોળનો સમાવેશ થાય છે.
સામગ્રી ધોરણ 5થી 12નાં GCERT પ્રથમ–દ્વિતીય ભાષાનાં પાઠ્યપુસ્તકો, ભાષા નિયામકની કચેરીનાં પુસ્તકો, ભાષા વિવેક, ભાષા સૌંદર્ય અને સાર્થ ગુજરાતી જોડણીકોશ જેવા સંદર્ભો આધારિત છે. સંપાદકો અજય પટેલ, સંજય પાઘડાળ, જયેશ રાય, વિમલ પટેલ અને વ્રજ ગાંધી છે.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition2
- EditorAjay Patel
- ContentDescriptive
- ColorBlack and White
- LanguageGujarati
- BindingPaperback

