


Yuva Upanishad
NCERT Bharat Bhugol Yuva Upnishad
યુવા ઉપનિષદ NCERT ભારત ભૂગોળ: ભૂગોળના અભ્યાસ માટેનું પુસ્તક.
₹375.00
₹510.00
In stock:
33
Share:
Product Details
NCERT Bharat Bhugol Yuva Upnishad ધોરણ 6 થી 12ના NCERT અને GCERT આધારિત ભારતના ભૂગોળની પરીક્ષાલક્ષી તૈયારી માટેનું પુસ્તક છે. તેમાં ભારતની ભૌગોલિક રચના, ભૌતિક પ્રદેશો, નદીઓ, આબોહવા, માટી, કુદરતી સંસાધનો, કૃષિ, ઉદ્યોગ, વસ્તી અને અન્ય મહત્વપૂર્ણ ભૂગોળીય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. NCERT-GCERTની જરૂરી માહિતીને સરળ અને exam-oriented રીતે રજૂ કરવામાં આવી છે. UPSC, GPSC, GSSSB, GPSSB, PSI, TET, TAT તથા અન્ય competitive examinations માટે ઉપયોગી.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition1
- EditorYuva Upnishad Team
- ContentDescriptive & MCQ
- ColorColor
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages304

