


Yuva Upanishad
January February 2026 Budget Booklet Yuva Upnishad
યુવા ઉપનિષદ જાન્યુઆરી–ફેબ્રુઆરી 2026 બજેટ બુકલેટ: અંકવાર વર્તમાન પ્રવાહના અભ્યાસ માટેનું પુસ્તક.
Out of stock
₹50.00
₹80.00
Share:
Product Details
January February 2026 Budget Booklet Yuva Upnishad જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026 દરમિયાનના Budget, Economy અને મહત્વપૂર્ણ current affairsની પરીક્ષાલક્ષી તૈયારી માટેનું booklet છે. તેમાં બજેટ સંબંધિત મહત્વપૂર્ણ આંકડા, સરકારી યોજનાઓ, આર્થિક નીતિઓ, મહત્વપૂર્ણ announcements અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા current affairs મુદ્દાઓને સંક્ષિપ્ત રીતે રજૂ કરવામાં આવ્યા છે. GPSC, UPSC, GSSSB, CCE, PSI, STI, Talati અને અન્ય competitive examinations માટે quick revision અને current affairs preparationમાં ઉપયોગી.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition1
- EditorYuva Upnishad Team
- ContentMCQ & One Liner
- ColorBlack and White
- LanguageGujarati
- BindingPaperback

