

Yuva Upanishad
Ethics Nitishastra Yuva Upnishad
યુવા ઉપનિષદ એથિક્સ નીતિશાસ્ત્ર: નીતિશાસ્ત્રના અભ્યાસ માટેનું પુસ્તક.
₹310.00
₹440.00
In stock:
74
Share:
Product Details
નૈતિકતંત્ર (Ethics) – નૈતિકતા | સત્યનિષ્ઠા | સુશાસન પુસ્તક વર્ગ-3ની પરીક્ષાઓ માટે નૈતિકતા અને સુશાસન વિષયની અસરકારક તૈયારી માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં નીતિશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો સાથે માનવ મૂલ્યો, વલણ, સત્યનિષ્ઠા અને જાહેર સેવામાં જરૂરી નૈતિક મૂલ્યોને સરળ તથા પરીક્ષાલક્ષી રીતે સમજાવવામાં આવ્યા છે.
પુસ્તકમાં નીતિશાસ્ત્રનો પરિચય, નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ, માનવ મૂલ્યો, વલણ, યોગ્યતા અને જાહેર સેવક માટે પાયાના મૂલ્યો, ભાવના અને બુદ્ધિ, ભાવનાત્મક બુદ્ધિમત્તા, જાહેર વહીવટમાં નીતિશાસ્ત્ર, શાસનમાં ઈમાનદારી અને કેસ સ્ટડી જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition1
- EditorAjay Patel
- ContentDescriptive
- ColorColor
- LanguageGujarati
- BindingPaperback
- Total Pages327

