

Liberty
Bhartiya Arthtantra Liberty
આકાશ પટેલનું ભારતીય અર્થતંત્ર: લિબર્ટીની ત્રીજી રંગીન આવૃત્તિ; સમજૂતી, 350 કોષ્ટકો, 124 આકૃતિઓ અને 2022–2026ના પ્રિલિમ્સ–મેઇન્સ પ્રશ્નો.
₹555.00
₹690.00
In stock:
14
Share:
Product Details
ભારતીય અર્થતંત્રઆકાશ પટેલનું, જગદીશ પટેલ સંપાદિત લિબર્ટીનું ગુજરાતી અર્થશાસ્ત્ર પુસ્તક છે. આ ત્રીજી રંગીન આવૃત્તિમાં સંકલ્પનાઓને ઉદાહરણો સાથે સમજાવવામાં આવી છે.
NCERT, GCERT અને અન્ય આધારભૂત સ્રોતોની સામગ્રી સાથે 350 કોષ્ટકો અને 124 આકૃતિઓ આપવામાં આવી છે. UPSC, GPSC અને વર્ગ-3ની પરીક્ષાઓના પ્રશ્નોના વલણને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે.
આ સંસ્કરણમાં 2022થી 2026ના પ્રિલિમ્સ તથા મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ છે.

