

Yuva Upanishad
Psi paper 2 Yuva Upnishad
PSI Paper 2 Yuva Upnishad ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક લેખન માટે નિબંધ, સંક્ષેપીકરણ, ગદ્યસમીક્ષા, અહેવાલ અને પત્રલેખનની exam-oriented તૈયારી.
₹220.00
₹350.00
In stock:
4
Share:
Product Details
PSI Paper 2 Yuva Upnishad PSI મુખ્ય પરીક્ષા Paper-2 માટે તૈયાર કરાયેલું ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક છે. તેમાં નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્યના મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતી વિભાગમાં નિબંધ, સંક્ષેપીકરણ, ગદ્યસમીક્ષા, અહેવાલ લેખન અને પત્રલેખન જેવા વિષયોનો સમાવેશ થાય છે. સાથે GPSC Class 1/2, DySO, STI અને PI મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા મહત્વપૂર્ણ વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો અને લેખન સમજ આપવામાં આવી છે.
Specifications
- PublicationYuva Upnishad
- Publication Year2026
- Edition2
- EditorAjay Patel
- ContentDescriptive & MCQ
- ColorBlack and White
- LanguageGujarati
- BindingPaperback

