Topper's Tips

Madhuri Shah Section Officer

Dy.S.O. / નાયબ મામલતદાર 

  • આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે.
  • પ્રથમ તબક્કો – પ્રિલિમ પરીક્ષા
  • કૂલ – ૨૦૦ પ્રશ્નો અને ૨૦૦ ગુણ
  • આ ગુણ ફાઈનલ મેરીટમાં ગણાતા નથી. આ માત્ર ક્વોલીફાઈંગ એક્ઝામ છે. આ પરીક્ષા પાસ થનાર મુખ્ય પરીક્ષા આપી શકે છે.
  • બીજો તબક્કો – મુખ્ય પરીક્ષા
  • કૂલ ૪ પેપર અને દરેકના ૧૦૦ ગુણ. કૂલ ૪૦૦ ગુણ

 વર્ણનાત્મક પ્રકારનાં ૪ પેપર.

  • ૧. ગુજરાતી – ૧૦૦ ગુણ
  • ૨. અંગ્રેજી – ૧૦૦ ગુણ
  • ૩. સામાન્ય અભ્યાસ – ૧ – ૧૦૦ ગુણ
  • ૪. સામાન્ય અભ્યાસ – ૨ – ૧૦૦ ગુણ

 ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસો :

  • ધોરણ ૬ થી ૧૦ નાં પાઠ્યપુસ્તકો – સામાજિક વિજ્ઞાનમાંથી ઈતિહાસનો ભાગ વાંચવો
  • ધોરણ ૧૧- ૧૨ નાં ઈતિહાસનાં પાઠ્યપુસ્તક
  • આ ઉપરાંત ધોરણ – ૧૦ માંથી

 સાંસ્કૃતિક વારસો

  • સાંસ્કૃતિક વારસા માટે ગુજરાતની અસ્મિતામાંથી કેટલાક મુદ્દા સિલેક્ટ કરીને વાંચવા જોઈએ.
  • ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસો :
  • વિજ્ઞાન અને ટેકનોલોજી – ડૉ. વિકલ્પ કોટવાલ
  • કરન્ટ અફેર્સમાંથી વિજ્ઞાનના ટોપીક તૈયાર કરવા
  • વિજ્ઞાનના બેઝીક નિયમો તૈયાર કરવા
  • Lucent ની બુક

 ભારતીય રાજ્યવ્યવસ્થા :

  • ભારતનું બંધારણ – ડૉ. વિકલ્પ કોટવાલ
  • હજુ જો વધુ વાંચવાની જરૂરિયાત લાગે તો એમ. લક્ષ્મીકાંત લેખકની બુક વાંચવી. પણ તેમાંથી સિલેક્ટ કરેલ મુદ્દા જ વાંચવા.

  આંતરરાષ્ટ્રીય સંબંધો :

  • કોઈ પણ એક વર્તમાનપત્ર – ગુજરાતી કે અંગ્રેજી
  • ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટીન
  • કરન્ટ અફેર્સનું કોઈ એક મેગેઝીન – દા.ત. લિબર્ટીવર્લ્ડ ઈન બોક્ષયુવા ઉપનિષદ.

 ભારતીય અર્થતંત્ર અને આયોજન :

  • ધોરણ ૧૧-૧૨ નાં ગુજરાતનાં પાઠ્યપુસ્તકો અને NCERT
  • ભારતીય અર્થવ્યવસ્થા – ડૉ. વિકલ્પ કોટવાલ

ભૂગોળ :

  • ધોરણ ૬ થી ૧૦ ના સામાજિક વિજ્ઞાનમાંથી ભૂગોળનો ભાગ
  • ધોરણ ૧૧-૧૨નાં ભૂગોળનાં પાઠ્ય પુસ્તકો
  • ભૂગોળ – ડૉ. શહેઝાદ કાઝી

 સામાન્ય બૌદ્ધિક ક્ષમતા :

  • આર. એસ. અગ્રવાલની બુક
  • આ મુદ્દાની કઠિનતા બેંક અને SSC જેટલી નથી હોતીપણ સરળ પ્રશ્નો આવતા હોય છે.

 માધુરી શાહનો સંદેશ :

  • આ યાદી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ પોતાની કોઈ વિષયની આવડતના આધારે તેમાં વધારો-ઘટાડો કરી શકે છે.
  • તમામ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યની પ્રાપ્તિ માટે માધુરી શાહ અને Gujarati Vidyarthi તરફથી શુભકામનાઓ

Madhuri Shah

Former DySO & Section Officer