Topper's Tips

ASHISH CHAUDHARY Section Officer

આશિષકુમાર એમ. ચૌધરી.

હાલમાં સેકસન અધિકારી કૃષિ વિભાગ-સચિવાલય

પૂર્વ નાયબ મામલતદાર(૨૦૧૫-૧૮)

SPIPA Ahmedabad- Civil Service Study Centre Student 2013-2014

AICO-II central I B Interview-2012

 નમસ્કાર મિત્રો,

આજકાલ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઇ સરકારી સેવાઓમાં જોડાવાનો યુવાનોમાં એક ટેન્ડ્ર દેખાઇ રહયો છે. જે સારી બાબત છે. સરકારી સેવા ન માત્ર રોજગાર આપે છે. પરંતુ તેથી વિશેષ સાર્વજનિક સેવા કરવાની તક તેમજ સામાજિક પ્રતિષ્ઠા પણ પ્રદાન કરે છે.

એક સફળ ઉમેદવાર તરીકે ઘણા આકાંક્ષી યુવાનો તૈયારી વિશે અવારનવાર પુછતા હોય છે તો હું મારી જાણકારી અને અનુભવોના આધારે તૈયારીની રૂપરેખા અહીં રજુ કરું છું.

દૈનિક સમાચાર પત્ર :-  

ગુજરાત/સંદેશ/દિવ્ય ભાસ્કર/ ઇન્ડિયન એકસપ્રેસ

સાંપ્રત માસિક ધટનાઓ :  

લિર્બટી/વર્લ્ડ ઇન બોકસ/દષ્ટિ કરન્ટ અફેર્સ ટુડે(હિન્દી)

Online website :

Vision IAS

Drishti IAS

ભારતનું બંધારણ અને રાજનિતિ : 

M Laxmikant

D  D Basu-hindi

વિકલ્પ કોટવાલ લિખિત ભારતનું બંધારણ  – સંવિધાન એકેડમી

ગુજરાત પરિચય અને સાસ્કૃતિક વારસો :-

યુવા ઉપનિષદ દ્વારા પ્રકાશિત બુક

NCERT BOOKS :-

History std 6 to 12,

Geography std 6 to 12,

Indian Polity std 6 to 12,

Economy std 6 to 12,

Science & Technology std 6 to 12

REFERENCE BOOKS

INDIA YEAR BOOK 2019

(પ્રકાશન વિભાગ- GOI)

ભારતનો સ્વાધિનતા સંધર્ષ : બિપીન ચંદ્રા

આધુનિક ભારતનો ઇતિહાસ : B L Grovar, Rajiv Ahir (Spectrum publication)

પ્રાચીન ભારત:-  કે. સી. શ્રીવાસ્તવ, ઝા અને શ્રીમાળી

મધ્યકાલીન ભારત  :- Satish Chandra & H C VERMA

વિશ્વ ઇતિહાસ:-  જૈન અને માથુર, અર્જુન દેવ, મહેશકુમાર બર્નાવલ,

ભૂગોળ :-

Quick Book – દષ્ટિ પ્બલીકેશન , Majid Hussain

Economy :-

Quick Book  – દષ્ટિ પ્બલીકેશન, Ramesh sing, Datt & sunduram

Polity

Quick Book – દષ્ટિ પ્બલીકેશન

S & T 

Quick Book – દષ્ટિ પ્બલીકેશન, P. Agra hari (TMH)

Ethics –

Arihant publication, Lexicon Publication

Culture –

Nitin Singania ,Specturm publication

T V SHOWS :-

D D NEWS prime time news – 8 PM TO 9 PM

DD Loksabha / Rajyasabha :

Debate report,

RSTV Vishesh,

Desh Deshaantar,

IN DEPTH ,

Big Picture

આમ, ઉપરોકત માર્ગદર્શન મુજબ નિયમિત, ખંત, ધૈય, અને નિષ્ઠાથી પ્રયાસ  ઉમેદવારો કરશે તો ચોકકસ સફળતા મળશે. એ જ અપેક્ષા સહ તૈયારી કરતા તમામ ઉમેદવારોને મારા

BEST OF LUCK

For any query Contact me on mail :

c.ashish2010@gmail.com