Weight | 499 g |
---|---|
Dimensions | 27 × 21 × 1 cm |
Binding | |
Color | |
Language |
Vyashti ArthaShastra Ek Parichay-Economics-Std-12- NCERT Text Book (Hindi)
₹70.00
Best Book For GPSC and UPSC – NCERT Hindi Medium Text Book
Standard 12 Economics (Arthashastra) Text Book
Price :- 70/- 35/- (shipping Charge)
4 in stock
GET 5% EXTRA CASHBACK :To get Instant Update about OFFERS
આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરો.

Shipping Policy
Shipping Details
- જો આપે Shippingમાં Currier Select કરેલ હશે તો શ્રી નંદન કુરિયર ગાંધીનગર દ્વારા આપનો ઓર્ડર મોકલી આપવામાં આવશે. નંદન કુરિયરની હોમ ડિલીવરી જે વિસ્તારમાં ઉપલબ્ધ નહીં હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે નંદન કુરિયરની ઑફીસથી પોતાનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે. આ માટે સહકાર આપવા માટે અમારી તમામ વિદ્યાર્થીઓને વિનંતિ છે.
- For more information about Shree Nandan Currier Please visit the website of Shree Nandan Courier. To Visit Click Here
- જો આપનો ડીલીવરી વિસ્તાર ગામડાનો હોય તો આપને Shippingમાં Indian Post Select કરવા વિનંતિ છે. કારણ કે ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારમાં કુરિયર સર્વિસ ઉપલબ્ધ નથી.
- દરેક Shipping મુજબ અલગ અલગ ચાર્જ થશે જે આપ આપના View Cart માં જોઈ શકશો. તેમ છતાં આપની જાણ સારુ કયા Shipping માં કેટલો ચાર્જ થશે તેની વિગત નીચે ટેબલમાં આપેલ છે.
Shipping | Cost | Delivery Time | Additional Charge |
Shree Nandan | 25 Rs. Per KG | 2-5 Days | No |
Indian Post | 36 Rs. for first 480 gm and 16 rs Per 500 gm Additional | 3-5 Days | No |
Refund Policy
- એક વાર ઓર્ડર પ્લેસ કર્યા બાદ રીફંડ થઈ શકશે નહીં.
- જો કોઈ સંજોગોમાં આપને મોકલવામાં આવેલ પુસ્તક આપે ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળેલ હોય, આપને પુસ્તક ડેમેજ પરિસ્થિતિમાં મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય એવા સંજોગોમાં અને જો આપને ઓર્ડર કર્યાના વધુમાં વધૂ ૧૫ દિવસમાં ઓર્ડર ના મળે તો GV Books તરફથી આપના ઓર્ડરનું રીફંડ કરવામાં આવશે.
Cancellation / Return / Exchange Policy
- એક વાર ઓર્ડર કર્યા બાદ ઓર્ડર કેન્સલ થઈ શકશે નહીં. આથી ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખવું કે આપે કરેલ ઓર્ડર બરાબર છે કે નહીં.
- તેમ છતાં જો ઓર્ડર કરવામાં ભૂલ થાય તો એવા ઓર્ડરનું રીફંડ થઈ શકશે નહીં. પરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 9484841111 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે સરનામામાં ભૂલ હોય કે મોબાઈલ નંબર ખોટો હોય.
- જે ઓર્ડર ડેમેજ મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય અથવા ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળે તો એવો ઓર્ડર Return થઈ શકશે અને વિદ્યાર્થીને એક પણ રૂપિયો વધુ ચૂકવ્યા વગર એ ઓર્ડર ફરી મોકલવામાં આવશે.
- પુસ્તક મળ્યા બાદ બદલી (Exchange) આપવામાં આવશે નહીં. આથી દરેક પુસ્તક ખરીદતાં પહેલાં એની અનુક્રમણિકા કે ડેમો કોપી જે વેબસાઈટ પર મુકેલ જ હશે તે જોઈને જ ખરીદી કરશો. જો કોઈ પુસ્તકની અનુક્રમણિકા કે ડેમો કોપી ના મળે તો અમારા કસ્ટમર કેર 9484841111 પર સંપર્ક કરીને મેળવ્યા બાદ જ ખરીદી કરશો. હા ડેમેજ કે ખોટો ઓર્ડર મળેલ હોય એવા કિસ્સામાં પુસ્તક બદલી આપવામાં આવશે અને એનો તમામ ખર્ચ GV Books ભોગવશે.
Rs. 500ની ખરીદી પર Extra 1% Off
Rs. 1000ની ખરીદી પર Extra 2% Off
Rs. 2000 ની ખરીદી પર Extra 4% Off
Rs.499 થી ઉપરના તમામ ઓર્ડર પર 5% Extra Cashback
આપનો ઓર્ડર જ્યારે અહીંથી કુરિયર કરવામાં આવશે ત્યારે આપને એક SMS & Email આવશે. એ સમયે આપના ખાતામાં 5% Extra Cashback જમા થઈ જશે. જે આપ Account માં જઈને MY WALLET માં જોઈ શકશો. (નોંધ : નવરાત્રી કે દિવાળી જેવી તહેવાર સમયે આવતી ખાસ ડિસ્કાઉન્ટની ઑફરના સમયગાળા દરમ્યાન એક્ષ્ટ્રા કેશબેક મળી શક્શે નહીં.)
