Weight | 500 g |
---|---|
Dimensions | 27 × 21 × 1.5 cm |
Edition |
Samajik Vigyan Yuva Upnishad
₹249.00
GCERT base book , useful for all exam
Social Science by Yuva Upanishad Publication
11 in stock
12 reviews for Samajik Vigyan Yuva Upnishad
You must be logged in to post a review.
Shipping Policy
Shipping Details
- જો આપે Shippingમાં Currier Select કરેલ હશે તો શ્રી નંદન કુરિયર ગાંધીનગર દ્વારા આપનો ઓર્ડર મોકલી આપવામાં આવશે. નંદન કુરિયરની હોમ ડિલીવરી જે વિસ્તારમાં ઉપલબ્ધ નહીં હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે નંદન કુરિયરની ઑફીસથી પોતાનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે. આ માટે સહકાર આપવા માટે અમારી તમામ વિદ્યાર્થીઓને વિનંતિ છે.
- For more information about Shree Nandan Currier Please visit the website of Shree Nandan Courier. To Visit Click Here
- જો આપનો ડીલીવરી વિસ્તાર ગામડાનો હોય તો આપને Shippingમાં Indian Post Select કરવા વિનંતિ છે. કારણ કે ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારમાં કુરિયર સર્વિસ ઉપલબ્ધ નથી.
- જો આપને Cash On Delivery દ્વારા ઓર્ડર જોઈતો હોય તો Shippingમાં COD Select કરવા વિનંતિ છે. COD Service ગુજરાતના અને ભારતના એવા તમામ વિસ્તારમાં ઉપલબ્ધ છે જ્યાં ભારતીય પોસ્ટ સર્વિસ ઉપલબ્ધ છે.
- દરેક Shipping મુજબ અલગ અલગ ચાર્જ થશે જે આપ આપના View Cart માં જોઈ શકશો. તેમ છતાં આપની જાણ સારુ કયા Shipping માં કેટલો ચાર્જ થશે તેની વિગત નીચે ટેબલમાં આપેલ છે.
Shipping | Cost | Delivery Time | Additional Charge |
Shree Nandan | 25 Rs. Per KG | 2-5 Days | No |
Indian Post | 36 Rs. for first 480 gm and 16 rs Per 500 gm Additional | 3-5 Days | No |
COD | 60 Rs. and 18% GST for first 480 gm Additional 30 Rs. Per 500 gm with 18% GST | 2-4 Days | 50 Rs Per Order |
Refund Policy
- એક વાર ઓર્ડર પ્લેસ કર્યા બાદ રીફંડ થઈ શકશે નહીં.
- જો કોઈ સંજોગોમાં આપને મોકલવામાં આવેલ પુસ્તક આપે ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળેલ હોય, આપને પુસ્તક ડેમેજ પરિસ્થિતિમાં મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય એવા સંજોગોમાં અને જો આપને ઓર્ડર કર્યાના વધુમાં વધૂ ૧૫ દિવસમાં ઓર્ડર ના મળે તો GV Books તરફથી આપના ઓર્ડરનું રીફંડ કરવામાં આવશે.
Cancellation / Return / Exchange Policy
- એક વાર ઓર્ડર કર્યા બાદ ઓર્ડર કેન્સલ થઈ શકશે નહીં. આથી ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખવું કે આપે કરેલ ઓર્ડર બરાબર છે કે નહીં.
- તેમ છતાં જો ઓર્ડર કરવામાં ભૂલ થાય તો એવા ઓર્ડરનું રીફંડ થઈ શકશે નહીં. પરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 9484841111 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે સરનામામાં ભૂલ હોય કે મોબાઈલ નંબર ખોટો હોય.
- જે ઓર્ડર ડેમેજ મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય અથવા ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળે તો એવો ઓર્ડર Return થઈ શકશે અને વિદ્યાર્થીને એક પણ રૂપિયો વધુ ચૂકવ્યા વગર એ ઓર્ડર ફરી મોકલવામાં આવશે.
- પુસ્તક મળ્યા બાદ બદલી (Exchange) આપવામાં આવશે નહીં. આથી દરેક પુસ્તક ખરીદતાં પહેલાં એની અનુક્રમણિકા કે ડેમો કોપી જે વેબસાઈટ પર મુકેલ જ હશે તે જોઈને જ ખરીદી કરશો. જો કોઈ પુસ્તકની અનુક્રમણિકા કે ડેમો કોપી ના મળે તો અમારા કસ્ટમર કેર 9484841111 પર સંપર્ક કરીને મેળવ્યા બાદ જ ખરીદી કરશો. હા ડેમેજ કે ખોટો ઓર્ડર મળેલ હોય એવા કિસ્સામાં પુસ્તક બદલી આપવામાં આવશે અને એનો તમામ ખર્ચ GV Books ભોગવશે.
દર રવિવારે હવે આપ મેળવી શકશો Free Shipping Offer નો લાભ. Rs.499 થી ઉપરના તમામ ઓર્ડર પર દર રવિવારે કોઈ કુરિયર ચાર્જ નહીં. Rs.499 થી ઉપરના તમામ ઓર્ડર પર 5% Extra Cashback મળશે. આપનો ઓર્ડર જ્યારે અહીંથી કુરિયર કરવામાં આવશે ત્યારે આપને એક SMS & Email આવશે. એ સમયે આપના ખાતામાં 5% Extra Cashback જમા થઈ જશે. જે આપ Account માં જઈને MY WALLET માં જોઈ શકશો.
shrutisolanki5218 (verified owner) –
Nice
Nikita Godhani (verified owner) –
This book is very useful and the service of this website is very useful…
ASHOK SINDHAV (verified owner) –
Very good work
JD’ Creation (verified owner) –
Very usefull book for all government exams
Pragnesh Chaudhari (verified owner) –
BASIC KNOWLEDGE MATE PERFECT BOOK
KENAL PATEL (verified owner) –
Best book..for govt..exam..
Delivery is very fast..thanks gv books..
Pragnesh Chaudhari (verified owner) –
Nice material for basic
Jayesh Solanki (verified owner) –
Good Book
Roshan Rathod (verified owner) –
i orderd book ..and its just came
dilipshihora62 –
Gv books doing fantastic job for middle class students
jay kavadiya (verified owner) –
Gv books ma badhi site thi sasti books and orders kariya na 24 kalak pahela book mali gai
Dilip Prajapati (verified owner) –
Good