Rs.499 થી ઉપરના તમામ ઓર્ડર પર 5% Extra Cashback @Gandhinagarમાં ફ્રી કુરિયર

Customer Care Time : 9:00 AM to 7:00 PM

Bharat nu Bandharan Kiswa

(22 customer reviews)

324.00

Bharat nu Bandharan Kiswa Publication is based on the topic of Indian constitution and seful for all exams.

Compare
Weight 1035 g
Dimensions 27 × 21 × 1.5 cm
Author Name

Publisher

Publication Year

Binding

Content

Color

Language

22 reviews for Bharat nu Bandharan Kiswa

 1. Bhatu Uttam (verified owner)

  Best book for bandharan

 2. Bhalalayogesh (verified owner)

  Exllent books and very fast delivery.i am impressed
  Thanks gv bookstre

 3. Makwana Kaushik (verified owner)

  This book of the Constitution of India is the best and also fast delivery..

 4. MAHAVIRSINH G YADAV (verified owner)

  Thanks Gujarat vidyarthi team..very fast Delivery..
  Amara jeva Dur na Gam na students mate…and a pan ghare Betha Bajar bhav karta pan shasti kimmat ma book Madi chhe…..

 5. Hitesh

  Excellent service by Gujarati vidyarthi. Reasonable price of all books.

 6. Chaudhari Sureshbhai (verified owner)

  NiCE book and bandharan mate best book 6e

 7. Mehul Desai

  Khubaj sari book
  Ane Gujarati Vidyarthi ni service khubaj shresth che , I m happy

 8. MAHAVIRSINH YADAV (verified owner)

  Thanks Gujarat Vidyarthi team..Also very fast service I am happy.

 9. Hemant Bharvadiya

  very nice book and delivery is so fast thank you gv team..

 10. Hemant Bharvadiya

  very cheap rate of book thanks gv team

 11. MAHENDRAKUMAR BAMANIYA (verified owner)

  વિદ્યાર્થી બુક સ્ટોર તરફથી આપવામાં આવેલ સર્વિસ થી હું ખૂબ જ ખુશ છુ. અને ડીલવરી પણ સારા ડિસ્કાઉન્ટ સાથે ફાસ્ટ કરવામાં આવી.

 12. MAHENDRAKUMAR BAMANIYA (verified owner)

  વિદ્યાર્થી બુક સ્ટોર તરફથી આપવામા આવેલ સર્વિસ થી હું ખૂબ જ ખુશ છુ.

 13. rathvajay15 (verified owner)

  સારા એવા ડિસ્કાઉન્ટ સાથે ટુંક જ સમયમાં બુક પહોચાડવા બદલ વિદ્યાર્થીબુક સ્ટોરનો ખુબ ખુબ આભાર

 14. mohitvaghamashi4812

  Best book for COMPETITIVE EXAM PREPARATION

 15. chaudhari cr (verified owner)

  nice book,thanks gv bookstore

 16. KENAL PATEL (verified owner)

  Less price…nice book..
  Also gv books are very helpful..

 17. Dilip Prajapati (verified owner)

  Nice book and thanks gv bookstore

 18. Rahul Bhutaiya (verified owner)

  Nice book and it is very helpful

 19. AKSHAYKUMAR (verified owner)

  છેવાડાના ગામડાં સુધી ખુબજ ઓછા સમયની અંદર અને ભારે ડિસ્કાઉન્ટ સાથે દરેક વિદ્યાર્થી “ગુજરાતી વિદ્યાર્થી બૂક સ્ટોરનો” ખુબજ આભારી રહેશે.

 20. Hardik Mehta (verified owner)

  Good book

 21. Jayesh Solanki (verified owner)

  Best book

 22. Arpan (verified owner)

  Better than other books

Add a review

Shipping Policy

Shipping Details

 • જો આપે Shippingમાં Currier Select કરેલ હશે તો શ્રી નંદન કુરિયર ગાંધીનગર દ્વારા આપનો ઓર્ડર મોકલી આપવામાં આવશે.  નંદન કુરિયરની હોમ ડિલીવરી જે વિસ્તારમાં ઉપલબ્ધ નહીં હોય એવા વિસ્તારમાં આપે આપની રીતે નંદન કુરિયરની ઑફીસથી પોતાનો ઓર્ડર મેળવી લેવાનો રહેશે. આ માટે સહકાર આપવા માટે અમારી તમામ વિદ્યાર્થીઓને વિનંતિ છે. 
 • For more information about Shree Nandan Currier Please visit the website of Shree Nandan Courier. To Visit Click Here
 • જો આપનો ડીલીવરી વિસ્તાર ગામડાનો હોય તો આપને Shippingમાં Indian Post Select કરવા વિનંતિ છે. કારણ કે ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારમાં કુરિયર સર્વિસ ઉપલબ્ધ નથી. 
 • જો આપને Cash On Delivery દ્વારા ઓર્ડર જોઈતો હોય તો Shippingમાં COD Select કરવા વિનંતિ છે. COD Service ગુજરાતના અને ભારતના  એવા તમામ વિસ્તારમાં ઉપલબ્ધ છે જ્યાં ભારતીય પોસ્ટ સર્વિસ ઉપલબ્ધ છે. 
 • દરેક Shipping મુજબ અલગ અલગ ચાર્જ થશે જે આપ આપના View Cart માં જોઈ શકશો. તેમ છતાં આપની જાણ સારુ કયા Shipping માં કેટલો ચાર્જ થશે તેની વિગત નીચે ટેબલમાં આપેલ છે.  
ShippingCostDelivery TimeAdditional Charge
Shree Nandan25 Rs. Per KG2-5 DaysNo
Indian Post

36 Rs. for first 480 gm


and 16 rs Per 500 gm Additional

3-5 DaysNo
COD

60 Rs. and 18% GST for first 480 gm


Additional 30 Rs. Per 500 gm with 18% GST

2-4 Days50 Rs Per Order

Refund Policy

 1. એક વાર ઓર્ડર પ્લેસ કર્યા બાદ રીફંડ થઈ શકશે નહીં.
 2. જો કોઈ સંજોગોમાં આપને મોકલવામાં આવેલ પુસ્તક આપે ઓર્ડર કરેલ હોય એના બદલે  બીજું પુસ્તક મળેલ હોય, આપને પુસ્તક ડેમેજ પરિસ્થિતિમાં મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય એવા સંજોગોમાં અને જો આપને ઓર્ડર કર્યાના વધુમાં વધૂ ૧૫ દિવસમાં ઓર્ડર ના મળે તો GV Books તરફથી આપના ઓર્ડરનું રીફંડ કરવામાં આવશે.

Cancellation / Return / Exchange Policy

 1. એક વાર ઓર્ડર કર્યા બાદ ઓર્ડર કેન્સલ થઈ શકશે નહીં. આથી ઓર્ડર કરતાં પહેલાં ધ્યાન રાખવું કે આપે કરેલ ઓર્ડર બરાબર છે કે નહીં. 
 2. તેમ છતાં જો ઓર્ડર કરવામાં ભૂલ થાય તો એવા ઓર્ડરનું રીફંડ થઈ શકશે નહીં. પરંતુ એ ઓર્ડરમાં ભૂલ થઈ હોય તો એને સુધારી આપવામાં આવશે. એ માટે આપે અમારા કસ્ટમર કેર 9484841111 પર કોલ કરવાનો રહેશે. દા.ત. એક ના બદલે ભૂલથી બે બૂક ઓર્ડર થઈ જાય. એડ્રેસમાં ભૂલ રહી જાય કે સરનામામાં ભૂલ હોય કે મોબાઈલ નંબર ખોટો હોય. 
 3. જે ઓર્ડર ડેમેજ મળે અથવા પુસ્તકની પ્રિન્ટીંગમાં ખામી હોય અથવા ઓર્ડર કરેલ હોય એના બદલે બીજું પુસ્તક મળે તો એવો ઓર્ડર Return થઈ શકશે અને વિદ્યાર્થીને એક પણ રૂપિયો વધુ ચૂકવ્યા વગર એ ઓર્ડર ફરી મોકલવામાં આવશે. 
 4. પુસ્તક મળ્યા બાદ બદલી (Exchange) આપવામાં આવશે નહીં. આથી દરેક પુસ્તક ખરીદતાં પહેલાં એની અનુક્રમણિકા કે ડેમો કોપી જે વેબસાઈટ પર મુકેલ જ હશે તે જોઈને જ ખરીદી કરશો. જો કોઈ પુસ્તકની અનુક્રમણિકા કે ડેમો કોપી ના મળે તો અમારા કસ્ટમર કેર 9484841111 પર સંપર્ક કરીને મેળવ્યા બાદ જ ખરીદી કરશો. હા ડેમેજ કે ખોટો ઓર્ડર મળેલ હોય એવા કિસ્સામાં પુસ્તક બદલી આપવામાં આવશે અને એનો તમામ ખર્ચ GV Books ભોગવશે. 

દર રવિવારે હવે આપ મેળવી શકશો Free Shipping Offer નો લાભ. Rs.499 થી ઉપરના તમામ ઓર્ડર પર દર રવિવારે કોઈ કુરિયર ચાર્જ નહીં. Rs.499 થી ઉપરના તમામ ઓર્ડર પર 5% Extra Cashback મળશે. આપનો ઓર્ડર જ્યારે અહીંથી કુરિયર કરવામાં આવશે ત્યારે આપને એક SMS & Email આવશે. એ સમયે આપના ખાતામાં 5% Extra Cashback જમા થઈ જશે. જે આપ Account માં જઈને MY WALLET માં જોઈ શકશો.

 
preloader