Order Tracking

આપના ઓર્ડરની તમામ વિગતો આપ My Accountમાં જોઈ શકશો.  આપના ઓર્ડરને કુરિયર કરવામાં આવશે ત્યારે આપને એક ઈ-મેઈલ કરવામાં આવશે અને એ ઈ-મેઈલમાં આપનો Tracking ID હશે. એ Tracking ID પર ક્લીક કરવાથી અથવા Track લખેલ હશે એ લખાણ પર ક્લીક કરવાથી આપ આપના ઓર્ડરને Track કરી શકશો અને કુરિયર ક્યાં પહોંંચ્યુ છે એ જાણી શકશો. શ્રી નંદન કુરિયર દ્વારા આપને આપના ઓર્ડરની ડીલીવરી કરવામાં આવશે. જો આપને ઈ-મેઈલ નથી મળતો, તો પણ આપ આપના Accountમાં Login કરીને આપના ઓર્ડરને Track કરી શક્શો. આ માટે આપે Login કરીને My Account પર જઈને ત્યાં Order લખેલ હશે ત્યાં ક્લીક કરવાનું રહેશે અને ત્યાર બાદ જે ઓર્ડરની ડિટેઈલ્સ જાણવી હોય કે Track કરવો હોય તે ઓર્ડરના View બટન પર ક્લીક કરવાથી આપને આપનો Tracking ID મળી જશે અને ત્યાં Track બટન પર ક્લીક કરવાથી આપ આપના ઓર્ડરને Track પણ કરી શકશો. છતાં પણ આપને મુશ્કેલી જણાય તો નીચે આપેલ અમારા પ્રતિનિધિને આપની ડીટેઈલ્સ Whats App કરી શક્શો. 

  1. O S patel  – Click Here to WhatsApp
  2. Hiteshbhai – Click Here to WhatsApp