GV Books Recruitment
GV Books માટે અલગ અલગ પોસ્ટ માટે ઉમેદવારોની જરૂર હોઈ આપ નીચે મુજબની તમામ અથવા કેટલીક લાયકાત ધરાવતા હો તો નીચે આપેલ ફોર્મમાં આપની વિગતો ભરીને સબમીટ કરશો.
1.અંગ્રેજી વાંચતાં અને લખતાં આવડવું જોઈએ. (દા.ત. પુસ્તકોનાં નામ)
2. કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. MS office ( Word, Excel, Power point) નું જ્ઞાન હોવું જોઈએ.
3. કસ્ટમર કેર માટે WhatsApp Chat and Call Support આપી શકે તેવા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાંં આવશે.
4. ગાંધીનગર લોકલ અથવા આજુબાજુના ગામડાના ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
5. ઓનલાઈન ડેટા એન્ટ્રી કરેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.