Gujarat History Book Review
ગુજરાતનો સંપૂર્ણ ઈતિહાસ – ૧૧ મી આવૃત્તિ પ્રકાશિત કરતાં હર્ષની લાગણી અનુભવું છું. આ પુસ્તકને વધુ ને વધુ પરીક્ષાલક્ષી બનાવવાનો મે હંમેશાં પ્રયાસ કર્યો છે. તેમ છતાં હજુ પણ આ પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધુ ને વધુ ઉપયોગી થાય તે હેતુથી હું આપનો અભિપ્રાય અહીં ઈચ્છું છું. આ અભિપ્રાય આપ ઈ-મેઈલ દ્વારા, WhatsApp દ્વારા કે ફોન કરીને પણ આપી શકો છો. નીચે આપેલ વિકલ્પમાંથી આપને અનુકૂળ વિકલ્પ પસંદ કરી આપનો અભિપ્રાય મને મોકલી આપશો.
Thanks in advance for your precious review.
ઈશ્વર પાડવી