Akshay Patel – PI

Police Inspector (Syallbus)

Preliem પરીક્ષા માટે (Material)

(1)      ઇતિહાસ (History)

 • GCERT – Std-11 & Std-12 (Chap 1 TO 9)
 • આધુનિક ભારતના ઇતિહાસ –બિપિન ચંદ્રા
 • Mrunal Patel ની You tube ચેનલ પરના પ્રતિક નાયક સાહેબના56 વિડીયો
 • ગુજરાત રાજયવંશોનો Topic – નોલેજ આઇ પ્રકાશનનીBook
 • મહાગુજરાત આંદોલનઇશ્વર પાડવી સાહેબની Book

(અન્ય બુકમાંથી પણ સીલેબસ કવર કરી શકાય.

 • ગુજરાતના –સૌરાષ્ટ્ર, કચ્છના શાસકોના સુધારાવાદી પગલાં માટેગ્રંથ નિમાર્ણ બોડની બુક– સીલેબસ પ્રમાણે
 • ગુજરાતની અસ્મિતના બુકમાંથીગુજરાતના ઇતિહાસનો મુદો્
 • દ્રષ્ટિની ભારતની ઇતિહાસની બુક (સીલેબસ પ્રમાણે)
 • NCERT ની ઇતિહાસની બુકમાંથીદક્ષિણના રાજવંશોનુંChapters જોઇ લેવા

(2)      સાંસ્કૃતિક વારસાઃ

 • ગુજરાતની અસ્મિતા-રજની વ્યાસ
 • જોરાવરસિંહ જાધવની બુક
 • ગ્રંથ નિમાર્ણ બોર્ડની બુક
 • GCERT ધોરણ-૧૦ (Chap 1 TO 7) સામજીક વિજ્ઞાનના
 • દ્રષ્ટિની કલા &સંસ્કૃતિની બુક (સીલેબસ પ્રમાણે)
 • Only IAS You tube ચેનલ પરArt &Calture ના વિડીયો
 • NCERT ના Std-6 થી 10 ના ઇતિહાસની બુકની અંદર દક્ષિણના રાજવંશોની-સાંસ્કૃતીક બાબતોના મુદા્ (Chapters)
 • અમુક Factsમાટે ગુજરાતનો પરીચય (અક્ષર પબ્લિકેશન)
 • ગુજરાત સરકારની અમુક બુકસ &મેગેઝિન-ગુજરાત યાજ્ઞિક તથા Carrentની અંદરના આના સંલગ્ન મુદા્ઓ

(3) બંધારણઃ

 • GCERT રાજયશાસ્ત્રની – Std-11 & Std-12 ની બુક
 • NCERT રાજયશાસ્ત્રની બુક
 • એમ લક્ષ્મીકાંત (હીન્દી/અંગ્રેજી) અથવા
 • વિકલ્પ કોટવાલઅથવા શહેઝાદ કાજીની (ગુજરાતીમાં)
 • LPG Reforms તથાTopic 6,7,8 માટેCurrent Affairs
 • ગુજરાતની આ અંગની નીતિઓ ગુજરાત યાજ્ઞિક મેગેઝિનમાંથી
 • અર્થતંત્ર &આયોજન
 • GCERTStd-11 & Std-12 Or NCERTStd-11-12બુક
 • Mrunal Patel ની You tube ચેનલમાંથી આના બેઝીક વીડીયો ઉપરાંત નવા વર્ષ બજેટ તથા, ગયા વર્ષનું આર્થિક સર્વેક્ષણ (આના વીડીયોYou tube પર મળી જશે.)
 • તથા India Year book ના Chapter માંથી જે Chapter આપણા સીલેબસ માં આવે તેનો ઓવરવ્યુ લઇ લેવો. નવી India year book ના વિડિયો You tube પર ઉલપબ્ધ થઇ જશે)
 • ટોપીક ૫ ગુજરાતનો અર્થતંત્રવાળો મુદો્ –ગ્રંથ નિમાર્ણની બોડનીબુકમાંથી કવર કરવો (આ મુદો્ આર્થિક-ભુગોળ સાથે સંલગ્ન છે.) (આર્થિક ભુગોળમાં ભાવના દવેની ગ્રંથ નિમાર્ણ બોર્ડની બુક છે.)

(4)      ભુગોળ

 • GCERT Std-11 &12 NCERT ના સીલેબસ પ્રમાણે Chapter
 • Mrunal Patel ની You tube ચેનલ 57 વિડિયો (જેમાં સીલેબસ પ્રમાણે જોવા)
 • ટોપીક ૩ અને ૪ ભાવના દવે (ગ્રંથ નિમાર્ણ બોર્ડની બુક) સીલેબસ પ્રમાણે
 • નકશો કરવો, જેમાં ગુજરાત, ભારત વિશ્વ એમ મેપીંગ કરવું. (જે સ્થળો Current માં હોય તેનુ ખાસ મેપીંગ કરવું.)
 • આના માટે એટલાસ કરવો તથા મેપીંગના ઓનલાઇન વીડીયો પણ કરવા
 • મેપીંગ એક Long term Process છે. જેથી રાતો રાત ના આવડી જાય પરંતુ સતત એક Practice કરતા રહેવાથી જરૂર આવડી જાય

5) વિજ્ઞાન અને ટેકનોલોજી

 • Basic માહિતી- GCERTનાં 6-10નાં મહત્વનાં chapter
 • વર્લ્ડ ઈનબોક્સની બૂક OR સ્પેક્ટ્રમ પ્રકાશન (HINDI/ENGLISH) Syllabus પ્રમાણે
 • Syllabus નાં અમુક TOPIC-online search કરી તેમાંથી પોતાની Notes બનાવીને Cover કરવાં
 • ખાસ મહત્વનું –Current Affairs

6) ગણીત

 • વર્લ્ડ ઈનબોક્સ, અક્ષર પબ્લીકેશન,R.S.Agrawalની બુક

(કોઈ પણ બુક્માંથી Syllabusનાં Topicની method શીખો)

 • You Tube પર ધણી બધી ચેનલો છે. તે Short Method શીખવાડે
 • પરંતુ આમો, જૂના પ્રશ્નો અને જાતે જ્યાંથી પણ પ્રશ્નો મળે તેને જલ્દીથી જલ્દી અને ભૂલ વગર Solve કરવાનું શીખવું પડશે.

7) Current Affairs:-

 • લગભગ છેલ્લાં સાત-આઠ મહિનાનું કરી શકાય.દરરોજ પેપર વાંચો ‌
 • ગુજરાતીમાં ગુજરાત સમાચાર/દિવ્ય ભાસ્કર
 • English – Indian Express

(મહત્વનાnewsનું અલગથી notes પ્રમાણે)

 • Current નું material ઉપરના GSના અલગ-અલગ subject wise notes બનાવો જેથી અંતે વાંચવામાં આસાની રહે.
 • Youtubeચેનલ onlyiasના preliem booster ના video OR monthly લિબાર્ટી OR વર્લ્ડ ઇન બોકસ OR યુવા પરીષદ કોઇ પણ એક જ મેગેઝિન વાંચી શકાય.

 

મુખ્ય પરિક્ષા માટે

 1. ગુજરાતી
 • નિબંધ માટે મેગેઝીનમાં, તંત્રીલેખો વગેરે- વાંચન વધારો

વિવિધ પ્રકારના વિષયનું વાંચન રાખવું, ખાસ સાંપ્રત સમસ્યા પર

દર અઠવાડિયે લખીને આની પ્રેકટીસ કરી શકાય

 • વિચાર-વિસ્તાર માટે- ગુર્જર પ્રકાશન- વિનુભાઈ પટેલની બુકમાંથી લગભગ-૧૦૦ વિચાર વિસ્તાર કઇ રીતે લખવા- શું ધ્યાન આપવા તેના વિશે
 • બાકીના TOPIC માટે અલગ-અલગ લેખન તૈયારી કરો.
 • તેના વિવિધ મુદ્દાઓ પર  જૂના પેપરોના પ્રશ્નો, Test Seriesના પ્રશ્નો અલગ-અલગ તૈયારી કરો. તેની ભૂલો સુધારો
 • ત્યારબાદ આખુ પેપર એક સાથે લખવાની તૈયારી કરો
 • આના Format કયાંયથી મળશે નહીં. પરંતુ કોઇકના લખેલા પેપરોમાંથી તેનો આપણને idea       આવી શકે- તેવી રીતે આપણે લખાણ કરી શકીએ.
 • Topic-૧૩ ભાષાંતર માટે રોજ અમુક ફકરાને Translate કરવાની Practice થી સારામાં સારી પકડ બનાવી શકાશે
 • Topic-૧૪ વ્યાકરણ માટે

–         અક્ષર પબ્લીકેશન, લિબર્ટીનું મટેરીયલ, સરકારની ભાષા વિવેક બુક તથા કોલેજ લેવલની                   અમુક પુસ્તકો Syllabus પ્રમાણે

–         GCERT- Std-11-12ની બુકમાંથી વ્યાકરણના મુદ્દા કવર કરવા

–         કોલેજમાં BAની અમુક ગુજરાતીની બુકમાં વ્યાકરણ તથા લેખ પધ્ધતિ વિશે-                   Topic wise તૈયારી કરી શકાયઇ

 1. English
 • Essay- વિવિધ વિષયના નિબંધની Practice  જ વધારે અસરકારક રહેશે. (દર અઠવાડિયે ૨ કે ૩ નિબંધો લખવા, સાંપ્રત બનાવો પરના Indian Express કે  અન્ય પેપરના English       editorial  વાંચવા ) અને તેમાંથી Essayનો Topic બનાવી. જાતે લખવાનો પ્રયત્ન કરવો)
 • Press Release- News Paperમાં જે આવે તેની Format નક્કી રાખી તેના જેવું લખા લખવાની Practice કરી શકાય.
 • તેવી રીતે અન્ય Topic માટે પણ Practice જ મહત્વનું છે.
 • Topic 10 વ્યાકરણ માટે

–         અક્ષર પબ્લીકેશન, Std-12ની રેડી રેકનર બુક મહત્વની

 • Topic 11 Translation માટે

–         રોજ એક ફકરો જરૂર Translate કરવાની ટેવ પાડવી

–         English માટે પણ શરૂઆતમાં Command & ઝડપ લાવવા માટે Topic ની અલગ-                  અલગ તૈયારી શરૂ કર્યા પછી અંતે વધારેમાં વધારે Mock Test Series લખવી.

 1. GS-1            ઈતિહાસ          સાંસ્કૃતિક વારસો         ભૂગોળ            વિજ્ઞાન & ટેકનોલોજી             Current Affair       
 • આમા વિષયનો Syllabus Prelimના Syllabus જેવા જ છે
 • આથી વિષય માટે સાહિત્ય તો એ જ વાંચન કરવાનુ પરંતુ તમો Fact base કરતો વર્ણનાત્મક બાબતો પર ધ્યાન આપવું
 • આના પ્રશ્નોના જવાબ વિવિધ Dimension Cover કરીને આપવાના
 • ઉપરાંત Current Affairs માટે

–         Vision Ias ના  છેલ્લા ૬ મહિનાના માસિક મેગેઝિન વાંચવા

–         Only ias you tube ચેનલ- The Hindu editorial discussion કરવા

–         તેના અલગ અલગ વિષય માટે અલગ અલગ Notes બનાવી શકાય

–         પરંતુ તેના daily answer writing challange રોજ કરવા (રોજ  જે discussion       પરથી  Question આવે તેનો Answer જરૂર લખવો

–         ઉપરાંત RSTV ના અમુક Topic પર debate સાંભળી મહત્વના મુદ્દાની Notes                         બનાવી શકાય.

–         Mock Test Series જેટલી બને તેટલો લખવું

–         ગુજરાત પાક્ષિક મેગેઝીન કરી શકાય (છેલ્લા ૬ મહિનાનું)

 1. GS-2 (બંધારણલોક પ્રશાસનનીતિશાસ્ત્રઅર્થતંત્ર)

–        બંધારણ તથા અર્થતંત્ર માટે Preliem  જેવો જ Syllabus આથી તે જ સાહિત્યનું વાંચન                       (પરંતુ view વર્ણનાત્મક દ્રષ્ટિથી રાખવો)-આમાં પણ GS-1 જેવી  અમુક બાબતોની             કાળજી રાખવી જરૂરી      

 • વાંચન ગમે તેટલું હોય-Revision વગર નકામું જશે.

(આથી max  to max revision કર્યા જ કરો)

 • Time table બનાવો જેમાં exam પહેલાં વધારેમાં વધારે revisio set કરો તથા test series પણ આપો.(જેથી exam pressure નું ખ્યાલ આવે)
 • ઉપરાંત ગયા વર્ષોના gpscના પેપર,ssc/upscના પ્રશ્નો solve કરી શકાય.
 • લોક પ્રશાસન તથા નીતિશાસ્ર માટે વિક્લ્પ કોટવાલ ની બૂક
 • નીતિશાસ્ત્ર માટે શહેઝાદ કાઝી સાહેબનું એક material ખૂબ સરસ છે.( જેમાં upscમાં પૂછાયેલા નીતિશાસ્ર અંગેના પ્રશ્નોનું ખાસ વાંચન કરવું)
 • ઉપરાંત નીતિશાસ્ત્ર ના only iasચેનલ પરના basic concept ના video જોવા અને આમો પોતાના ખાસ અનુભવો તથા ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરવો.

Akshay M Patel

(Police Inspector)

Contact Mail : akshaypatel@gmail.com

Admin GV

all author posts

Leave a Reply